Friday, July 3, 2026
Uam No. GJ32E0006963

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે થશે

મોરબી : વિગતોનુસાર મોરબી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ટંકારા ખાતે યોજાનાર છે ત્યારે ઉજવણી સંદર્ભે આજે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં...

હળવદ : તાલુકાના મેરૂપર ગામે શાળાના આચાર્ય ને મળ્યો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક નો...

હળવદ : તાલુકાના મેરૂપર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય ને આજે શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્યના ૩૬ શિક્ષકોને સન્માનિત કરવામા આવ્યા હતા જેમાં મેરુપર પ્રાથમિક શાળાના આચાર્ય ને રાજ્ય શ્રેષ્ઠ...

મોરબીની નવલખી ફાટક પાસે બેકાબુ કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ

મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું.પ્ત થતી વિગત મુજબ...
POLICE-A-DIVISON

મોરબીના બાયપાસ રોડ પર અકસ્માતમાં ઘવાયેલ વૃધ્ધાનું મોત

મોરબીના વાવડી રોડ પરના રહેવાસી પરષોતમભાઈ ગોકળભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ મનસુખભાઈ ગોકળભાઈ ચાવડા (ઉ.વ.૪૮) વાળા ગત તા. ૦૨-૦૫ ના રોજ બાયપાસ પાસે સાયકલ ચલાવી જતા હોય ત્યારે...

મોરબીમાં આજે વધુ એક કોરોના પોઝિટિવ કેસ : 60 વર્ષના વૃધ્ધ સંક્રમિત

રાજકોટ સિવિલમાં દાખલ મોરબી શહેરના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા મુસ્લિમ વૃધ્ધનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વધુ એક કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. આજે સવારે...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...