માળીયાના હરિપર ગામે અંગત અંદાવત મુદ્દે કારખાનેદાર ઉપર હુમલો
બે શખ્સો સામે માર માર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના હરિપર ગામે કારખાનેદાર ઉપર અંગત અદાવત મામલે બે શખ્સોએ હુમલો કર્યાની માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે....
હળવદના માથક ગામે વાડીના રસ્તા બાબતે મનદુઃખમાં ધમકીની ફરિયાદ
હળવદ: તાજેતરમા હળવદના માથક ગામે વાડી ચાલવાના રસ્તા મુદે ચાલતા મનદુઃખમાં બે ઇસમોએ આધેડને ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે
હળવદના માથક ગામના રહેવાસી અશોકભાઈ બીજલભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે...
વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...
વાંકાનેરના વઘાસીયા ગામ ખાતે નકલી ટોલનાકુ ઉભું કરનાર આરોપીઓ સામે ગુન્હો દાખલ
મોરબી: હાલ વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે ખાનગી ટોલ નાકુ ઉભું કરીને આરોપીઓ તેની સાથેના અજાણ્યા માણસોએ છેલ્લા કેટલાક સમયથી કોઈપણ જાતની સતા કે અધિકાર વગર પોતે બનાવેલ ગેરકાયદેસર રસ્તા ઉપરથી...
મોરબી કોર્ટ પરિસરમાં વકીલો દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યું
મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાએ કોર્ટ સ્ટાફ તથા વકીલોને કર્યું 400થી વધુ માસ્કનું વિતરણ
મોરબી: મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયાએ આજે સોમવારે કોર્ટ પરિસરમાં માસ્ક વિતરણ કર્યા હતા.
કોરોનાની...

















